<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

ખેડૂતો માટે મોટા સમાચાર : મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાહત પેકેજ માટે હાઈ-લેવલ બેઠક ચાલુ : આજે જ જાહેરાતની પ્રબળ સંભાવના : કૃષિ મંત્રી સહિત ટોચના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત : SDRFના નિયમોથી અલગ જઈ, રાજ્ય સરકાર વિશેષ પેકેજ જાહેર કરી શકે, જે ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ બની શકે છે! (વિજય વસાણી, ગાંધીનગર)

(3:34 PM IST)