તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Tuesday, 4th November 2025
ખેડૂતો માટે રાહતનાં મોટા સંકેતો! : આવતીકાલે જાહેર રજા હોવા છતાં રાહત પેકેજ જાહેર થવાની સંભાવના : કમોસમી વરસાદથી મરણતોલ ફટકો સહન કરનારા ખેડૂતોને મળશે મોટી મદદ! : બિનસત્તાવાર સૂત્રો મુજબ, નાણાં, કૃષિ અને મહેસૂલ જેવા ૩ મહત્ત્વના મંત્રાલયોના કર્મચારીઓને, આવતીકાલે ગુરુનાનક જયંતીની જાહેર રજા હોવા છતાં, ઓફિસમાં હાજર રહેવા અપાઈ સૂચના (વિજય વસાણી, ગાંધીનગર)

(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
