<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

વલસાડના પીઠા ગામમાં DRIના દરોડા :પ્રોહીબીટેડ કેમિકલ હોવાની બાતમીને આધારે દરોડા: શોપિંગ સેન્ટરમા ડીઆરઆઈની ટીમ દ્વારા તપાસ:દવા બનાવવા માટેનું પ્રવાહી ડ્રગ્સ હોવાની શક્યતા:વલસાડ રૂરલ પોલીસ અને ડીઆરઆઈની ટીમ દ્વારા તપાસ ચાલુ

(1:01 AM IST)