<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

વડોદરા શહેરમાં કારચાલક બેફામ બન્યો: મકરપુરામાં ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો: કારની ટક્કરથી ટુ વ્હીલર ચાલક ફંગોળાતા ગંભીર ઈજાઓ પહોંચી: સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

(1:03 AM IST)