News of Wednesday, 5th November 2025
રાહુલ ગાંધીઍ ફરી રાજકીય હાઇડ્રોજન બોબ ફોડયોઃ કોઇપણ આવે અને મત આપી જાય!!! બિહાર ચૂંટણીની પૂર્વ સંધ્યાઍ ઇન્દિરા ગાંધીભવન નવી દિલ્હી ખાતે બપોરે ૧૨.૩૦ વાગ્યે સ્ફોટક પત્રકાર પરિષદ ચાલુઃ રાહુલ ગાંધીઍ કહ્નાં કે આ કોઇ ઍક વિધાનસભા મત વિસ્તાર વિશે નથીઃ રાજયોમાં મત ચોરી થઇ રહી છેઃ હરિયાણામાં ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર પોસ્ટલ બેલેટ અને વાસ્તવિક મતોનું પરિણામ અલગ હતું. પોસ્ટલ બેલેટથી કોîગ્રેસને ૭૬ બેઠકો મળી જયારે ભાજપને ફકત ૧૭ બેઠક મળી. વાસ્તવિક મત બંનેની દિશા ઍક જ હતી

(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
