<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

પાક નિષ્ફળ જતાં જીવન ટૂંકાવનાર ખેડૂત કરશનભાઈના પરિવારની આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ લીધી મુલાકાત : ₹ ૧ લાખની આર્થિક સહાય આપી : ભાણવડ તાલુકાના જામપર ગામના દિવંગત ખેડૂતના પરિવારને ઈશુદાન ગઢવીએ સાંત્વના પાઠવી : પ્રાર્થના ફાઉન્ડેશન તરફથી સહાય આપી લોકોને પણ યથાશક્તિ મદદ કરવા વિનંતી કરી (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડિયો

(2:54 PM IST)