<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

નવસારીમાં બે સગા ભાઈ વચ્ચે મારામારી:ઝઘડો ઉગ્ર થતાં ભાઈએ જ ભાઈને ચપ્પુના ઘા ઝિંક્યા:હોટેલમાં કામ કરવા અંગે બંને ભાઈઓ વચ્ચે બબાલ:ઈટાળવા નજીક આવેલી હોટેલમાં બબાલ થઈ:ઈજાગ્રસ્ત ભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો: નવસારી ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી

(1:07 AM IST)