<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ભરૂચમાં બિસમાર રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા આંદોલન શરૂ :નવા માલજીપુરા ગામ પાસે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો:રાજપારડીથી નેત્રંગને જોડતો રસ્તો બિસમાર હોવાથી તેને રીપેર કરવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી મહીં થતા લોકો વિફર્યા અને ચક્કાજામ કર્યો

(1:08 AM IST)