News of Thursday, 6th November 2025
કેશોદ શહેરમાં સેન્ટ્રલ જીએસટી ટીમે દરોડા પાડ્યા: અલગ-અલગ પેઢીઓ પર દરોડા: પાનના ગલ્લા અને કરિયાણાની હોલસેલ પેઢીઓ પર તપાસ:અન્ય રાજ્યોમાંથી આવતી સોપારીના સ્ટોકને લઈ તપાસ કરાઈ: સ્ટોકનું વેરીફિકેશન કરવામાં આવતું હોવાનું અધિકારીનું નિવેદન.

(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
