News of Friday, 7th November 2025
દિલ્હી એરપોર્ટ પર ગંભીર કટોકટીભરી સ્થિતિ : એર ટ્રાફિક કંટ્રોલના AMSS સોફ્ટવેરમાં મોટી ખામી સર્જાતા ફ્લાઇટ ઓપરેશન્સ ખોરવાયા : ૮૦થી વધુ ઇનકમિંગ ફ્લાઇટ્સ હવામાં ચક્કર લગાવી રહી છે અથવા ડાયવર્ટ કરાઈ : ૨૩૦ જેટલી ડિપાર્ચર ફ્લાઇટ્સ મોડી પડી, જ્યારે લેન્ડ થયેલી ફ્લાઇટ્સ ગેટ ફાળવણીની રાહમાં રનવે પર ઉભી છે : ૫૮ આગમન ફ્લાઇટ્સ પર પણ ગંભીર અસર (ન્યૂઝફર્સ્ટ)

(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
