News of Friday, 7th November 2025
જસદણમાં ખળભળાટ : લાપતા કોળી યુવક અલ્પેશ વાઘાણીનો ભાદર નદીમાંથી મૃતદેહ મળ્યો : હત્યાની આશંકા : વાંસુરપરાના ૨૫ વર્ષીય અલ્પેશ વાઘાણી ગુમ થયાના ત્રણ દિવસ બાદ લાશ મળી : પરિવારજનોનો ગંભીર આક્ષેપ – શાક માર્કેટ પાસે માર મારી ભાદર નદીના કાંઠે મૂકી દેવાયો હતો : બે શંકાસ્પદ વ્યક્તિઓના નામ આપી પોલીસ તપાસની માંગ (વિજય વસાણી, અકિલા)

(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
