<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

'રાહત પેકેજ'ની જાહેરાત પર રાજકારણ ગરમાયું : ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર કરાયેલા ₹૧૦,૦૦૦ કરોડના સહાય પેકેજ પર વિરોધ પક્ષે નિશાન સાધ્યું; કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ ધ્રોલ ખાતેથી સરકારના નિર્ણય સામે પોતાનો પક્ષ રજૂ કર્યો (સંજય ડાંગર, ધ્રોલ):જુઓ વિડીયો

(7:36 PM IST)