<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગોલા અને બોત્સ્વાનાની છ દિવસની મુલાકાતે રવાના: આ પ્રવાસનો હેતુ આફ્રિકન ખંડ સાથે ભારતની વિકાસ ભાગીદારીને વધુ વિસ્તૃત કરવાનો છે. મુર્મુ 8 થી 11 નવેમ્બર સુધી અંગોલાની મુલાકાત લેશે

(12:11 AM IST)