<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

દિલ્હીમાં રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક એક ઝૂંપડપટ્ટીમાં આગ લાગી:10 ફાયર ફાઇટર વાહનો ઘટનાસ્થળે : રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ લાગવાની માહિતી માલ્ટા ફાયર ફાઇટર વાહનો ઘટનાસ્થળે

(1:08 AM IST)