તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
ભારતના અંદામાન ટાપુઓ પર પ.૪ ની તીવ્રતાનો ભૂકંપ : જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સએ જણાવ્યું કે આજે રવિવારે ભારતના અંદામાન ટાપુઓ પર ભૂકંપનો આંચકો આવ્યો છે ભૂકંપ ૧૦ કિ.મી.ની ઉંડાઇએ હતો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ૯૦ કિ.મી. હતું.

(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
