<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ-જામજોધપુર રોડ પર 'આપ'ની કિસાન પંચાયત : આંબરડી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા : આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા સહિતના અગ્રણી નેતાઓની ઉપસ્થિતિ : ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાના કાર્યક્રમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો (કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા)

(6:46 PM IST)