News of Monday, 10th November 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સાસારામમાં કહ્યું કે રાહુલ અને તેજસ્વીએ ઘુસણખોરોને પોતાની વોટ બેંક બનાવી છે. અમને ઘુસણખોરોના વોટ નથી જોઈતા. અમે સાસારામના યુવાનો અને લખપતિ દીદીના વોટથી જીતવા આવ્યા છીએ.

(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
