<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

દિલ્હીમાં મોટો ધડાકો : લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક કારમાં વિસ્ફોટ : ૩-૪ અન્ય વાહનો પણ લપેટમાં, દહેશતનો માહોલ : જૂની દિલ્હીમાં મેટ્રો સ્ટેશન નજીક બ્લાસ્ટની ઘટના : દેશમાં મોટા આતંકી હુમલાનું કાવતરું ઘડતા મોડ્યુલો પર કાર્યવાહીના દિવસે જ વિસ્ફોટથી ખળભળાટ : ફાયર વિભાગે તપાસ હાથ ધરી : સત્તાવાર વધુ વિગતોની રાહ જોવાય છે.:જુઓ વિડીયો

(7:35 PM IST)