<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન : ૩.૭ કરોડ મતદારો ૧૨૨ બેઠકો પર ૧,૩૦૨ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે:ચૂંટણી લડનારાઓમાં નીતિશ કુમાર સરકારના અનેક મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.

(1:08 AM IST)