News of Tuesday, 11th November 2025
દિલ્હી બ્લાસ્ટમાં બાળપણના બે મિત્રોના મૃત્યુ દિલ્હી : બ્લાસ્ટમાં બે બાળપણના મિત્રોના પણ મોત નિપજ્યા છે. અમરોહાના અશોક અને લોકેશના મોતથી ભારે ગમગીની : ભયાનક વિસ્ફોટે બે પરિવારની ખુશીઓ છીનવી લીધી : અશોકકુમાર દિલ્હીમાં ડીટીસી બસમાં કંડકટર હતા : લોકેશ દિલ્હીમાં બિમાર સંબંધીને ખબર કાઢવા આવેલ : લાલ કિલ્લા પાસે બંને મિત્રો ભોજન માટે ગયા હતા અને બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલ.

(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
