<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

નરેન્‍દ્રભાઈ આવતીકાલે સુરક્ષા વ્‍યવસ્‍થા અને કેબીનેટ બેઠક યોજશે દિલ્‍હી બ્‍લાસ્‍ટને પગલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી કાલે ૧૨ નવેમ્‍બરે સુરક્ષા વ્‍યવસ્‍થા અને મહત્‍વની કેબીનેટ બેઠકની અધ્‍યક્ષતા કરશે : ભૂતાનથી પાછા ફરતાવેંત તેઓ આ બેઠકમાં ભાગ લેશે. આ પહેલા ભૂટાનથી નરેન્‍દ્રભાઈએ કહેલ કે દિલ્‍હી બ્‍લાસ્‍ટના જવાબદારોને છોડશુ નહિં. રાત આખી હું સતત દરેક એજન્‍સીઓના સંપર્કમાં હતો. અમારી તપાસ એજન્‍સીઓ આ કાવત્રાના ઉંડાણ સુધી જશે અને કાવત્રા પાછળના ષડયંત્ર કારીઓને છોડવામાં આવશે નહિં.

(3:47 PM IST)