News of Tuesday, 11th November 2025
ગુજરાત એટીએસની ટીમ દિલ્હી તરફ... દિલ્હી કાર બ્લાસ્ટ કેસ સંદર્ભે ગુજરાત એટીએસની ટીમ દિલ્હી જઈ રહી છે. ગુજરાતમાં ઝડપાયેલા આતંકીઓ સાથેના કનેકશન અંગે તપાસ શરૂ : પકડાયેલા આંતકી ડોકટર સાથેના કોઈ સંપર્ક છે કે કેમ તેની અને હૈદ્રાબાદના આતંકીની પણ તપાસ થશે

(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
