તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
પૂર્વ કચ્છના લાકડીયા અને સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ ૧ કરોડ ૬૧ લાખના દારૂના જથ્થાનો નાશ:પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને અન્ય પોલીસ અધિકારીઓના માર્ગદર્શન નીચે કરાયેલ કાર્યવાહીમાં જુદા જુદા ગુનામાં ઝડપાયેલ દારૂ બિયરના મોટા જથ્થાનો નાશ કરાયો. (વીડિયો: મુકેશ રાજગોર, રિપોર્ટ વિનોદ ગાલા, અકિલા, કચ્છ): જુઓ વિડીયો

(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
