તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
વડોદરાની ગુટખા ઉત્પાદક કંપનીના નોમિનીને રાજકોટની અદાલતે પાંચ વર્ષની સજા ફટકારી: જેલહવાલે : વડોદરાની આરએમડી ગુટખા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નોમિની અનિલ મહેન્દ્રભાઈ પટેલને પાંચ વર્ષની સજા પડી. રાજકોટ કોર્ટ દ્વારા જેલ હવાલે કરાયા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના કેસમાં ચુકાદો. કોર્પોરેશનના એડવોકેટ તરીકે શ્રી જીગ્નેશ એન શાહ ઉપસ્થિત રહેલ.

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
