News of Wednesday, 12th November 2025
સુરતના રાંદેરમાંથી બિનવારસી બેગ મળી : શહેરના રાંદેરમાંથી બિનવારસી બેગ મળી આવતા ખળખળાટ મચી ગયો હતો. મંદિરની સામેથી બિનવારસી હાલતમાં બેગ મળતા તપાસ તેજ કરાઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.

(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
