તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 14th November 2025
ભાજપ-નિતિશના એનડીએ મોરચાને શું-શું ફળ્યું? લોકોએ ડબલ એન્જિનની સરકાર પર મારી મહોર બિહારમાં ફરી અબકી બાર નીતિશના નારા ઉપર મહોરમારી નીતિશકુમાર ‘‘ફિટ જ નહી હીટ'' સાબિત થયા. નીતિશ કુમાર ફિટ નહિ હોવાનો નારો ન ચાલ્યો ૧ કરોડ નોકરીનું વચન ફળી ગયું મહિલાઓને ૧૦-૧૦ હજાર આપ્યા તેનો ફાયદો થયો ૧.૨૧ કરોડ મહિલાઓને ૧૦ હજાર આપવાનું ફળ્યું બિહારમાં હજુ નીતિશકુમાર લોકપ્રિય નેતા લાલુ પ્રસાદનો નારાજ પુત્ર તેજ પ્રતાપે ૧ ડઝન બેઠકો ઉપર અસર કરી જન સુરાજપાર્ટીએ મહાગઠબંધન ખૂબ મતો તોડયા.

(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
