News of Friday, 14th November 2025
બિહારમાં જીતની પ્રદેશ ભાજપ કાર્યાલયે ઉજવણીઃ ભુપેન્દ્રભાઇ -વિશ્વકર્માજીની પ્રેસ કોન્ફરન્સ અમદાવાદઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચુકયા છે ત્યારે ગુજરાત પ્રદશે ભાજપ દ્વારા એનડીએના પ્રચંડ વિજયને વધાવવા ગાંધીનગર કમલ ખાતે ઉજવણી કરાશે. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇની પ્રેસ કોન્ફરન્સ પણ ૪ વાગે યોજાશે.

(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
