તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 14th November 2025
ઓવૈસીના પક્ષને કોંગ્રેસમાંથી વધુ બેઠક મળી મોદી - શાહ રાજકારણના ગ્રાન્ડ માસ્ટર સાબિત થયા બિહારમાં મોદી - શાહ અને નિતીશની જોડીએ કમાલ સર્જી છે. કોંગ્રેસની અવદશા એ હદ સુધીની થઈ છે કે આ ચૂંટણીમાં ૨૪૩માંથી માંડ ૪ બેઠક મળી છે. જયારે અસદુદ્દીન ઓવૈસીના એઆઈએમઆઈએમ પક્ષને ૫ બેઠક મળી છે. નરેન્દ્રભાઈએ આગમચેતી વાપરી ઓવૈસીને ભારતનું પ્રતિનિધિત્વ કરવા વિદેશ શા માટે મોકલેલ તેની હવે બધાને સમજ પડે છે. રાજકારણમાં મોદી - શાહ બંને ગ્રાન્ડ માસ્ટર છે. સોશ્યલ મીડિયા, યુ ટયુબ સહિતના પ્લેટફોર્મ ઉપર તેમને સલાહ આપવાનું બંધ કરો... તેવી પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.

(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
