News of Friday, 14th November 2025
બિહારના કૈમુર જિલ્લામાં મતગણતરી સેન્ટર બહાર બબાલ: એકઠી થયેલી ભીડે ચૂંટણી અધિકારીની સ્કોર્પિયો સળગાવી: રામગઢ વિધાનસભાની મત ગણતરી દરમિયાન માહોલ અચાનક ગરમાયો: ઉમેદવારના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું :પોલીસે લાઠી ચાર્જ કર્યો

(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
