તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
કલકતા ટેસ્ટઃ ભારત પણ ૧૮૯ રનમાં ઓલઆઉટઃ ૩૦ રનની લીડઃ ગિલ ઇન્જર્ડ કોલકતા ટેસ્ટ રોમાંચક બન્યો, આફ્રિકાના ધબડકા બાદ ભારત પણ ૧૮૯ રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. રાહુલ ૩૯, સુંદર ૨૯, પંત ૨૭, જાડેજા ૨૭, ધ્રુવ જુરેલ ૧૪, અક્ષર પટેલ ૧૬ રન બનાવ્યા હતા.

(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
