<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ખમ્‍મા ઘણી...રીવાબાનું ટવીટ ઓલ રાઉન્‍ડર રવિન્‍દ્ર જાડેજા હવે આઇપીએલની આગામી સીઝનમાં રાજસ્‍થાન રોયલ્‍સ તરફથી રમતો જોવા મળશે. રીવાબા જાડેજાએ ‘ખમ્‍મા ઘણી' ટવીટ પણ કર્યુ છે.

(3:18 PM IST)