<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનૌમાં યોદ્ધા ઉદા દેવી પાસીની પ્રતિમાનું અનાવરણ કરશે. આ કાર્યક્રમ સવારે સેક્ટર 19 વૃંદાવન કોલોની, પાસી સ્ક્વેર ખાતે યોજાશે

(1:15 AM IST)