News of Sunday, 16th November 2025
સૂર્ય કિરણ એરોબેટિક ટીમ અને તેજસ ફાઈટર વિમાન દુબઈ એરશોમાં: કાલે ૧૭થી ૨૧ નવેમ્બર સુધી પ્રદર્શન : ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ અને તેજસ ફાઈટર વિમાનો દુબઈ એરશોમાં ભાગ લેવા માટે અલ મક્તુમ એરબેઝ પર પહોંચી ગયા છે. આ ઈવેન્ટ ૧૭થી ૨૧ નવેમ્બર સુધી ચાલશે, જેમાં ૧૦૦ વધુ વાયુસેનાઓ ભાગ લેશે. સૂર્ય કિરણ ટીમ ૯ વિમાનોના ફોર્મેશનથી પ્રદર્શન કરશે, જ્યારે તેજસ ભારતની અદ્યતન તકનીકી દર્શાવશે. આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ક્ષમતા વધશે.

(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
