<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

૪–૭ વર્ષથી કોઈ ઓડિટ નહીં, ૨ લાખ કરોડથી વધુ પબ્લિક મની અનચેક્ડ : ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત ૮ મુખ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ૪થી ૭ વર્ષથી ઓડિટ થયું નથી, જેના કારણે ૨ લાખ કરોડથી વધુ જાહેર નાણાં અનચેક્ડ છે. આ માહિતી આરટીઆઇથી મળી છે. અમદાવાદમાં વાર્ષિક બજેટ ૧૨૦૦૦ કરોડ છે, પરંતુ ઓડિટ વિના નાણાંના દુરુપયોગની શક્યતા છે.

(4:21 PM IST)