<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

કોંગ્રેસ દ્વારા ૧૨ રાજ્યોના નેતાઓની મંગળવારે મહત્ત્વની બેઠક બોલાવાઈ : કોંગ્રેસ પક્ષ દ્વારા દેશના ૧૨ રાજ્યોના નેતાઓની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જ્યાં મતદાર યાદી સુધારણાનું વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. આ બેઠક મંગળવારે નવી દિલ્હીમાં સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદી સુધારણાના કાર્યક્રમની સમીક્ષા કરવાનો અને પક્ષની વ્યૂહરચના નક્કી કરવાનો છે.

(12:03 AM IST)