News of Monday, 17th November 2025
દેશભરમાં હજારો ઇલેક્ટ્રિક વાહન (ઈવી) ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરાશે : કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી ઈ-ડ્રાઈવ યોજના' હેઠળ સમગ્ર દેશમાં ૭૨,૦૦૦ જેટલા ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. આ યોજના ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વેગ આપશે અને પર્યાવરણ લક્ષી પરિવહનને પ્રોત્સાહન આપશે.

(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
