News of Monday, 17th November 2025
રાજકોટમાં પતીએ કરેલા ખુલ્લા ફાયરિંગમાં પત્નીનું પણ મોત નીપજ્યું : રાજકોટ નાગેશ્વરમાં પતિ લાલજીભાઈ પઢીયાર દ્વારા થયેલા ખુલ્લા ફાયરિંગમાં ઘાયલ પત્ની તૃષાબેનનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું: પત્ની પર ફાયરિંગ બાદ પતિએ લમણે ગોળી ખાઈ શનિવારે આપઘાત કર્યો હતો.

(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
