<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

આણંદ પંથકમાં એક જ પરિવારના ૩ સભ્‍યોની હત્‍યાનો પ્રયાસ આણંદ : નજીકમાં આવેલા ચીખોદરા ગામે એક રીક્ષા ચાલકે જીવલેણ હુમલો કર્યો છે : એક જ પરિવારના ૩ સભ્‍યો ઉપર છરીના ઘા ઝીંકી હત્‍યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો : ઈજાગ્રસ્‍ત ત્રણેયને હોસ્‍પિટલ ખસેડાયા છે : આરોપી હુમલો કરી નાસી ગયેલ છે

(1:35 PM IST)