<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

વડોદરામાં ગળુ દબાવી પતિએ પત્‍નિની હત્‍યા કરી વડોદરા : વડોદરા નજીકના વિસ્‍તારમાં પતિએ અગમ્‍ય કારણોસર પત્‍નિનું ગળુ દબાવી હત્‍યા કર્યાનો બનાવ બન્‍યો છે : પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે

(1:35 PM IST)