<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

રાજકોટ : આજથી ૩૬ વર્ષ પૂર્વેના પૂર્વ આરોગ્‍ય મંત્રી વલ્લભભાઈ પટેલની હત્‍યાના કેસમાં પડધરીના હડમતીયાના અનિરૂદ્ધસિંહ ચંદુભા જાડેજાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દોષ છૂટકારો થયો છે : રાજકોટ કોર્ટ દ્વારા ૧૯૯૬માં શંકાનો લાભ મળતા અનિરૂદ્ધસિંહને છોડી મૂકવામાં આવ્‍યા હતા : રાજકોટ સેશન્‍સ કોર્ટના ચુકાદા સામે ગુજરાત સરકારે સજા કરવાની માંગણી સાથે કરેલી અપીલને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે

(1:38 PM IST)