<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

આત્‍મહત્‍યા કેસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક પીએસઆઇ સામે ગુન્‍હો (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા એક પીએસઆઇ ઉપર ધંધુકામાં થયેલ આત્‍મહત્‍યા પ્રકરણમાં ગુન્‍હો નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે

(3:05 PM IST)