<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ગોંડલની સરકારી હોસ્પિટલ પાસે જાહેરમાં ભારે મારામારી : ચાર લોકો ગંબજીર રીતે ઘવાયા : પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ : હોસ્પિટલ નજીક બબાલ થતાં અફરાતફરીનો માહોલ : ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસે ગુનો નોંધી વધુ વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરી (ભાવેશ ભોજાણી દ્વારા, ગોંડલ): જૂઓ વિડિઓ

(8:42 PM IST)