<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

બીજા ટેસ્‍ટમાં શુભમન ગિલ બહાર!: સાંઈ સુદર્શન ટીમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્‍ચે ૨૨મીથી બીજો ટેસ્‍ટ શરૂ થનાર છે ત્‍યારે ટીમ ઈન્‍ડિયાને ઝાટકો લાગ્‍યો છે. કેપ્‍ટન શુભમન ગિલ બીજા ટેસ્‍ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્‍થાને સાંઈ સુદર્શનના ટીમમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે.

(2:40 PM IST)