<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

ગુજરાતને જળ સંસાધન સંરક્ષણ અને વ્યવસ્થાપન શ્રેણીમાં 'નેશનલ વોટર એવોર્ડ્સ'માં બીજું સ્થાન મળ્યું : રાજ્યનું ગૌરવ વધ્યું : ગયા વર્ષના ત્રીજા ક્રમ બાદ આ વર્ષે રાજ્યની સિદ્ધિમાં સુધારો : સચિવ પી. સી. વ્યાસ દ્વારા ૧૮ નવેમ્બરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ગુજરાત સરકાર વતી એવોર્ડ સ્વીકારવામાં આવ્યો

(3:58 PM IST)