<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાંજે પટના પહોંચશે અને તે સાંજે નીતિશ કુમાર સાથે બેઠક કરશે. NDA નેતાઓ રાત્રિભોજનમાં પણ હાજરી આપશે. દરમિયાન, JDU અને BJP ધારાસભ્ય દળ બંને આજે મળશે. આ પછી, નીતિશ કુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે.

(12:37 AM IST)