<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

દાહોદમાં અકસ્માત બાદ ડીઝલની લૂંટ, દાહોદના મુવાલીયા ક્રોસિંગ નજીક અકસ્માત, અકસ્માત બાદ ટ્રકની ટાંકીમાંથી ડીઝલ ઢોળાયું, ડીઝલ ઢોળાતા લોકો બોટલમાં ભરવા લાગ્યા, અકસ્માતમાં 4 લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા

(1:14 AM IST)