News of Wednesday, 19th November 2025
સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત: ૧૫ થી ૧૭ મુસાફરોને ઈજા : સૌરાષ્ટ્રના જામનગર જિ.ના ધ્રોલ નજીક હાઈવે પર સરમરીયા દાદાની જગ્યા પાસે વહેલી સવારે ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે ગંભીર અકસ્માત: ૧૫ થી ૧૭ મુસાફરોને ઈજા: ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિ.માં ખસેડ્યા. (સંજય ડાંગર અકિલા) : જુઓ વિડીયો

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
