<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

બાબર આઝમને દંડ, ડીમેરીટ નવી દિલ્‍હી : શ્રીલંકા સામેની ત્રણ વન-ડે મેચની સિરીઝમાં હાઇએસ્‍ટ ૧૬પ રન કરનાર પાકિસ્‍તાનના ક્રિકેટર બાબર આઝમને આઇસીસીએ દંડિત કર્યો છે. સ્‍ટાર બેટસમેન બાબર આઝમને રાવલપિંડીમાં ત્રીજી વન-ડેમાં આઉટ થયા બાદ બેટથી સ્‍ટમ્‍પ પર મારવા બદલ મેચ ફીના ૧૦ ટકા દંડ અને એક ડિમેરીટ પોઇન્‍ટ આપવામાં આવ્‍યો છે

(3:49 PM IST)