News of Wednesday, 19th November 2025
વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત: હાઇવે રિપેર કરતા બે મજૂરના કારની અડફેટે મોત:ત્રણનો બચાવ:વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી કારે મજૂરોને અડફેટે લીધા. પાદરા સરસવણી ગામ પાસે અકસ્માત થયો. પાદરા પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી.

(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
