News of Wednesday, 19th November 2025
ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો : સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP એકલા હાથે લડશે, કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થાય - ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈત્તર વસાવાએ ગાંધીનગર ખાતેથી કરી જાહેરાત : આગામી ચૂંટણીમાં તમામ બેઠકો પર એકલા હાથે ઝંપલાવીને પોતાની તાકાત બતાવવા આમ આદમી પાર્ટી તૈયાર (વિજય વસાણી, ગાંધીનગર)

(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
